Friends talking in a café

કાર્યો પૂર્ણ કરો, વધુ આનંદ મેળવો અને સંપર્કમાં રહો

Woman using a touch screen on her laptop

કાર્યો પૂર્ણ કરો

તમારા ડિવાઇસમાં તમારી મહત્ત્વપૂર્ણ ચીજોને સિંક કરેલી રાખવા માટે Microsoft માં સાઇન ઇન કરો. Office Online, Outlook, Skype, OneNote, OneDrive અને ઘણા બધાની નિ:શુલ્ક ઍક્સેસ મેળવો.

હાથમાં નિયંત્રક રાખીને પોતાના લૅપટૉપમાં Xbox Live વગાડતો છોકરો.

વધુ આનંદ મેળવો

તમારા રસના વિષયો અનુસાર વ્યક્તિગત કરેલા Xbox Live અને Microsoft Store વડે સર્વોત્તમ મનોરંજન મેળવો. તમે Microsoft માં સાઇન ઇન કરો, ત્યારે તમારી મનપસંદ રમતો, એપ્લિકેશનો, સંગીત, ફિલ્મો અને ઘણું બધું સરળતાથી શોધી શકશો.

સ્ત્રી અને તેનું સંતાન સ્મિત કરતાં.

સંપર્કમાં રહો

વ્યવસાય માટે કે આનંદ માટે, તમારા માટે મહત્ત્વપૂર્ણ હોય તે વ્યક્તિઓ સાથે જોડાયેલા રહેવા માટે, સાઇન ઇન કરો. Skype વડે HD વિડિઓ કૉલ તથા મેસેજિંગ કરો અને Outlook વડે તમારા ઇનબૉક્સનું નિયંત્રણ કરો, બધું નિ:શુલ્ક.

પર્વતના શિખરે ચડતો માનવી.

સરળ અને વ્યક્તિગત કરેલ

તમારી મહત્ત્વપૂર્ણ ફાઇલો હંમેશાં હાથવગી હોય છે અને તમારા ખાતાના સેટિંગ્સ તમારા સમગ્ર ડિવાઇસેસમાં સિંક થયેલા હોય છે. Microsoft માં સાઇન ઇન કરીને બધું સરળ રાખો.

ડિનર ટેબલની આસપાસ બેઠેલું કુટુંબ.

વધારેલી સુરક્ષા

નચિંત ખરીદી, પ્રગત ગોપનીયતા સેટિંગ્સ, સક્રિય ક્લાઉડ બૅકઅપ અને અમારી વૈશ્વિક કક્ષાની સુરક્ષાનો આનંદ માણો.

શું તમે પ્રારંભ કરવા માટે તૈયાર છો?

MICROSOFT ખાતામાં સાઇન ઇન કરવા માટે અહીં ક્લિક કરો

*Microsoft Rewards બધા બજારોમાં ઉપલબ્ધ નથી.